Welcome to

Banaskantha Jilla Acharya Sangh

વર્તમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજીના પરિવર્તનોને સ્વીકારી નવી ક્ષિતિજો....ને આંબે છે ત્યારે બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ  દ્વારા જિલ્લાની શિક્ષણક્ષેત્રની એક વેબસાઈટ ખુલ્લી મૂકતાં આનંદ અને  ગૌરવની લાગણી અનુભવું છું.

જિલ્લાની તમામ શાળાઓની, વિદ્યાર્થીઓની સંખ્યા, કર્મચારીઓની વિગતો, શાળા મકાન, ભૌતિક સુવિધાઓની માહિતી......... તાત્કાલિક મેળવી શકાય તે માટે પ્રોફાઈલનો નમુનો તૈયાર કરવામાં આવ્યો છે. દરેક SVS, QDC અને શાળા પોતાનું રજીસ્ટ્રેશન કરશે. જેના દ્વારા DEO કચેરી, SVS અને QDC ને જરૂરી માહિતી ઝડપથી મળી શકશે. શિક્ષણની અધતન માહિતી દર્શાવતી આ વેબસાઈટ માટે આપ સૌનો સહકાર અને સહયોગ મળી રહેશે જ તેવો મને વિશ્વાસ છે.

આશા રાખું છું કે આચાર્ય મિત્રો પોતાની શાળાની માહિતી અપડેટ કરશે. આપના રચનાત્મક સૂચનો આવકાર્ય છે.
શુભમ્ અસ્તુ.....
ધન્યવાદ

પ્રમુખ શ્રી
Jitendrabhai Dave
બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ

about_img3

Message Desk

book
કે.પી.રાજપુત  
( આચાર્યશ્રી આદર્શ વિધાલય ડીસા )

પ્રવક્તા અને મિડીયા કન્વિનર આચાર્ય સંઘ બનાસકાંઠા. આચાર્યશ્રી આદર્શ વિધાલય ડીસા. આધૂનિક ટેક્નોલોજીના કારણે વર્તમાન શિક્ષણમાં આમૂલ પરીવર્તન આવેલ છે....

book
જીતેન્દ્ર એચ.દવે  
( આચાર્ય શ્રી મહંત શ્રી કે.ડી.આદર્શ હાઈસ્કૂલ રામપુરા )

આધૂનિક ટેક્નોલોજીના કારણે વર્તમાન શિક્ષણમાં આમૂલ પરીવર્તન આવેલ છે પ્રાથમિક કે માધ્યમિક શાળા માં આજ ના આ કમ્પ્યુટર યુગ ના કારણે ગામડાની શાળા ન રહેતા વિશ્ર્વ વિદ્યાલય નો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. એવી જ રીતે ટેક્નોલોજીના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધ...

Paripatro

 બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળઓના પ્રવાસી શિક્ષકોના મહેનતાણા બાબત.

 બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓના પ્રવાસી શિક્ષકોના મહેનતાણા બાબત.

 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રિક શિષ્યવૃતિ ની સહાય સમયસર ચૂકવવા બાબત.

 ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ ની પ્રિ.મેટ્રિક શિષ્યવૃત્તિની કામગીરી ૧૦૦% પૂર્ણ કરવા બાબત

 પ્રવાસી શિક્ષકોના નાંણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના મહેનતાણા બીલો તાત્કાલિક મોકલી આપવા બાબત.

 National voter awereness contest અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત.

 મકાન ભાડું પરિપત્ર બાબત.

 સાતમા પગાર પંચના બીજા હપ્તાના પગાર ડેટા બાબત.

 ગ્રાન્ટેડ શાળાઓની કન્યાઓની ફ્રી બાબત (પ્રથમ હપ્તો)

 નવનિયુક્ત પામેલ ગ્રાન્ટ ઇન એઇડ શાળાના ગુજરાતી માધ્યમિક શિક્ષકોની તાલીમ બાબત. વિષયના

 બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પટાવાળા માંથી જુનિયર કારકુન તરીકે બઢતી આપવા બાબતોની માહિતી મોકલવા બાબત.

 વિદ્યાનસભા અતારાંકિત પ્રશ્ન ક્રમાંક ૧૧૦૨૭.

 આધાર એનરોલમેન્ટ અને અપડેશન કરવા બાબત.

 વિદ્યાલક્ષ્મી બોન્ડ વર્ષ ૨૦૧૯-૨૦ ની માહિતી મોકલવા બાબત.

 બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બરતરફ કરેલ કર્મચારીઓની માહિતી આપવા બાબત.

Suvichar

counter_icon1

74+

Sucess Horoscope

counter_icon1

99+

Qualified Astrologers

counter_icon1

47+

Types of Horoscopes

counter_icon1

20+

Years of Experience

Latest News

Student Say!

Our Partner